૧ વષૅ સુધી ખાઇ શકાય એવું 2 kg કેરીનું ખાટુ અથાંણુ | keri nu khatu athanu recipe in Gujarati

Опубликовано: 25 Ноябрь 2024
на канале: Kathiyawadi Kitchen Recipe
22,317
227

કેરીનું અથાણું બનાવવાની પરફેક્ટ રીત જેથી તમે પહેલી જ વારમાં કેરીનું અથાણું એકદમ સરસ રીતે બનાવી શકો એકદમ દેશી ગામડા ની રીતે આજે અથાણું બનાવ્યું છે જે સ્વાદ અને સુગંધ ખુબ જ જોરદાર છે જે તમને ચોક્કસ ગમશે

ingredients :
કેરીને પલાળવા માટે ની સામગ્રી :
૨ કિલો રાજાપુરી કેરી
૩ મુઠ્ઠી આખું મીઠું (Salt)
૧ ચમચ હળદર (turmaric )

મસાલો :
૨૫૦ ગ્રામ મેથીના કુરિયા
૫૦૦-૭૦૦ગ્રામ , શીંગતેલ
૮૦-૮૫ -ગ્રામ મીઠું (ત્રીજા ભાગનું)
૨ ચમચા લાલ મરચું
૨ ચમચી ગ્રામ હળવદ
૧-૨ ચમચી વરિયાળી
૫ ટુકડા તજનાં
૨-૩ ચમચી - લવીંગ,બાદિયા

કેરીનું અથાણું બનાવવાની રીત|કેરીનું અથાણું બનાવાની રીત |Keri nu athanu banavani rit|Keri nu athanu gujarati recipe|Keri nu athanu in Gujarati | Keri nu athanu | Keri nu athanu, achar recipe in Gujarati, gujarati aam ka achar, aam ka achar gujarati Style, gujarati aam ka char , achar recipe, aam ka achar banane ka tarika, aam ka achar



#keri_nu_athanu_banvani_rit
#keri_nu_athanu
#keri_nu_athanu_in_gujarati
#keri_nu_khatu_tahanu_in_gujarti
#keri_nu_athanu_gujaratima
#gujarati_keri_nu_khatu_athani
#gujarati_achar_recipe
#gujarti_athana_banavnai_rit
#gujarati_athanu
#aam_ka_achar_gujarati_style
#aam_ka_achar_gujarati
#guharati_aam_ka_achar_banane_ka_achar
#aam_ka_achar
#acharrecipe_gujaratistyle